Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયાનુ દુઃખદ અવસાન; આવતી કાલે શુક્રવારે બેસણું

મોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયાનુ દુઃખદ અવસાન; આવતી કાલે શુક્રવારે બેસણું

મોરબી:જબુબેન મકનભાઈ રંગપરીયા(ઉં.વ. 88)તે સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ શ્રી મહેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ શ્રી પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયાના માતૃશ્રી તથા પત્રકાર યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા તથા ભાસ્કરભાઈ મહેશભાઈ રંગપરીયા તથા બ્રિજેશભાઈ મહેશભાઈ રંગપરીયાના દાદીમાનું તા.17-07-2024 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા.19-07-2024 ને શુક્રવાર ના રોજ સવારે 8:00 થી 10 કલાકે સ્થળ યુનીટ નં.-01 પટેલ સમાજ વાડી રાજપર ગામ મોરબી ખાતે રાખેલ છે.

રંગપરીયા પરિવારના જયશ્રી કૃષ્ણ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments