Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedહળવદ પોલીસે હાઇવે ઉપર વાહન ચાલકોને કર્યા જાગૃત

હળવદ પોલીસે હાઇવે ઉપર વાહન ચાલકોને કર્યા જાગૃત


હળવદ : હળવદ પોલીસ દ્વારા હાઇવે પર વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ કરવામાં આવી હતી. સાથે પોતાની સેફ્ટી રાખવા તેમજ વાહનો પાર્ક કરવા અંગે અને વાહનો કેવી રીતે ચલાવવું તે બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. આ વેળાએ વાહનચાલકોને ફોર વ્હીલમાં શીટબેલ્ટ લગાવવા અને દ્વીચક્રી વાહનમાં હેલ્મેટ પહેરવા અંગે પણ જણાવાયુ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments