Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી : પુંજીબેન દેવરાજભાઈ રાઠોડનું દુખદ અવસાન

મોરબી : પુંજીબેન દેવરાજભાઈ રાઠોડનું દુખદ અવસાન

મોરબી :મૂળ મેઘપર ગામના વતની અને હાલ મોરબીના સામાંકાંઠા સોઓરડીમાં અંદર આવેલ ચામુંડા નગરમાં રહેતા પુંજીબેન દેવરાજભાઈ રાઠોડ (ઉ.વ.62) તે દેવરાજભાઈ મઘાભાઈ રાઠોડના ધર્મપત્ની અને દાનભાઈના ભાભી તેમજ લક્ષ્મણભાઈ, દેવસીભાઈના નાનાભાઈના પત્ની અને હરેશભાઇ, ભરતભાઇ, રમીલાબેન, લીલાબેનના માતૃશ્રી તેમજ વિજયભાઈ, કુલદીપભાઈના ભાભુનું તા.31 જુલાઈના રોજ અવસાન થયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments