Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedટંકારાના મોરબી નાકે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારાના મોરબી નાકે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારાના મોરબી નાકા પાસે દેવીપૂજકવાસમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ મથકના પ્રો. પી આઈ કે જી મોડના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ એમ જે ધાંધલની સુચનાથી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ટંકારાના મોરબી નાકા પાસે દેવીપૂજકવાસમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસ જવાન દશરથસિંહ જાડેજાને મળતા દરોડા પાડી જ્યાં જુગાર રમતા કિરણભાઈ પ્રતાપભાઈ કુંઢીયા, નાથાભાઈ ગોવિંદભાઈ કુંઢીયા અને તુલસીભાઈ ગોરધનભાઈ કુંઢીયાને રોકડ રકમ રૂ.૧૧૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા પોલીસની આ કામગીરીમાં પ્રો.પી આઈ કે જી મોડ, પી એસ આઈ એમ જે ધાંધલ,ચેતનભાઈ કડવાતર, વિજયભાઈ બાર, વિપુલભાઈ બાલાસરા, દશરથસિંહ જાડેજા,કૃષ્ણરાજસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments