Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું

મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું

મોરબી : મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કે.એમ. છાસિયાના માર્ગદર્શન હેઠલ આજ રોજ મોરબીમાં સ્કૂલ વાહનનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, ઘણી સ્કૂલ વાન અને રીક્ષાઓમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે બેસાડીને લઈ જતાં હોવાની ફરિયાદો સામે આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને આજ રોજ મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ રિક્ષા, વાન અને કારને રોકીને પોલીસે લાઈસન્સ સહિતની ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા અને વાહનમાં મંજૂરી પ્રમાણે જ વિદ્યાર્થીઓને બેસાડ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments