હર ઘર તિરંગા અભિયાન તેમજ આગામી કાર્યક્રમોના અનુસંધાને આજે મોરબી જિલ્લા ભાજપની બેઠક મળી હતી. જેમાં જિલ્લા પ્રભારી ડો હિતેષભાઇ ચૌધરી જિલ્લા ભાજપના મહામંત્રી કે એસ અમૃતિયા નરેન્દ્રસિંહ ઝાલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ સાગર સદાતીયા તેમજ બહોળી સંખ્યામાં સમગ્ર જિલ્લાના હોદેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.













