

મોરબી : સ્વતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે 15મી ઓગસ્ટ 2024ના રોજ સવારે 10:30 કલાકે મોરબી નગરપાલિકા કચેરી ટાઉન હોલ પટાંગણ ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાના વરદ હસ્તે યોજવામાં આવશે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










