Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી શહેર કોંગ્રેસ મહામંત્રી તરીકે હિતેશભાઈ ભટ્ટની નિમણુક

મોરબી શહેર કોંગ્રેસ મહામંત્રી તરીકે હિતેશભાઈ ભટ્ટની નિમણુક

આજરોજ મોરબી શહેર કોંગ્રેસ નાં મહામંત્રી તરિકે હિતેશભાઈ ભટ્ટની નિમણુંક કરવામાં આવી ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ પટેલ તથા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments