Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedટંકારાની ખીજડીયા ચોકડી નજીકથી દેશી પિસ્તોલ-ખાલી મેગ્જીન સાથે એક ઝડપાયો

ટંકારાની ખીજડીયા ચોકડી નજીકથી દેશી પિસ્તોલ-ખાલી મેગ્જીન સાથે એક ઝડપાયો

ટંકારા તાલુકાના ખીજડીયા ચોકડીથી અમરાપર ગામ જવાના રસ્તેથી એલસીબી ટીમે દેશી હાથ બનાવટની લોખંડની પિસ્તોલ અને ખાલી મેગ્જીન સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીજડીયા ચોકડીથી અમરાપર જવાના રસ્તે સિવિલ હોસ્પિટલ પાસે એક ઇસમ ગેરકાયદે હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી આરોપી સબીર રફીક મીર (ઉ.વ.૧૯) રહે રાજકોટ જંગલેશ્વર હુશેની ચોક વાળાને દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીન વાળી પિસ્તોલ અને ખાલી મેગ્જીન સહીત કુલ રૂ ૧૦,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments