Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં શેરબજારમા રૂપિયા હારી જતા લાપતા બનેલ યુવાન મળી આવ્યો

મોરબીમાં શેરબજારમા રૂપિયા હારી જતા લાપતા બનેલ યુવાન મળી આવ્યો

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રાધાપાર્કમા રહેતો કરણભાઇ અનીલભાઇ બારડ નામનો 25 વર્ષનો યુવાન ગત તા.7 મેના રોજ લાપતા બનતા તેમના પત્ની તેજલબેન કરણભાઇ બારડે સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ગુમસુધા નોંધ કરાવી હતી. જે બાદ આ યુવાન ગઈકાલે ઘેર પરત આવી જતા પોલીસે અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. આ યુવાન શેરબજારમાં રૂપિયા હારી જતા ઘર છોડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments