Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના જીનપરા જકાત નજીક હાઇવે ઉપર પડી જતા વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેરના જીનપરા જકાત નજીક હાઇવે ઉપર પડી જતા વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરના 25 વારીયા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ હાસમભાઈ ખોખર ઉ.65 નામના વૃધ્ધ કેન્સરની બીમારીથી પીડાતા હોય માનસિક અસર થઈ જતા અસ્વસ્થ રહેતા હોય ગઈકાલે ઘેરથી નીકળી ગયા બાદ જીનપરા જકાત નાકા પાસે રોડની સાઈડમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments