Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આજે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય ગણેશ ગુરુજી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રસ્તુતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન રાધનપુરા મયંકભાઈ કર્યું હતું. તેમજ આકાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરી આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments