Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસ્વતંત્રતા પર્વ નિમિત્તે મોરબી કરણી સેનાની ટીમે વૃદ્ધોને ભોજન કરાવ્યું

સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોરબી કરણી સેનાની ટીમે વૃદ્ધોને ભોજન કરાવ્યું

મોરબી: મોરબી કરણી સેના ટીમ દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે આજરોજ સ્વતંત્રતા દિન નિમિત્તે મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું. તેમજ વૃદ્ધોને રાષ્ટધ્વજનું વિતરણ કરીને સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી. મોરબી કરણી સેના ટીમે વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. વૃદ્ધાશ્રમમાં કરણી સેનાનું આગમન થતા વૃદ્ધોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments