Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સનરાઈઝ વિલા એપાર્ટમેન્ટમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના સનરાઈઝ વિલા એપાર્ટમેન્ટમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી નાની કેનાલ રોડ સનરાઈઝ વિલા એપાર્ટમેન્ટમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે શહેરના નાની કેનાલ રોડ પર આવેલા સનરાઈઝ વીલા એપાર્ટમેન્ટના એચ બિલ્ડિંગના દસમાં માળે બે ફ્લેટ વચ્ચેના સીડીના ચોકામાં ગંજીપત્તાનો જુગાર રમતા આરોપી ધવલ ગોરધનભાઈ વિરમગામા, જગદીશ જયંતીભાઈ કુંડારીયા, સાગર મીઠાભાઇ ફેફર, મુકેશ શીવાભાઈ ફૂલતરીયા, લલીત વનજીભાઈ છનિયારા, દિવ્યેશ ભીખાભાઇ મોરડીયા, રજનીકાંત ગોરધનભાઈ વિરમગામા અને નિશીત કાનજીભાઈ કાચરોલા ને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,43,250 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments