Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : આજરોજ યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયાના જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાયી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે હેઠળ સરકારી શાળાના અને શ્રમજીવી વિસ્તારના બાળકોને શિક્ષણમાં ઉપયોગ થાય એ હેતુથી શૈક્ષણિક કીટ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપવાનો આનંદ કાર્યક્રમમાં ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments