Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રાજનગરમાં 26 ઓગસ્ટે જન્માષ્ટમી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

મોરબીના રાજનગરમાં 26 ઓગસ્ટે જન્માષ્ટમી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

મોરબીના પંચાસર રોડ પર આવેલા રાજનગર ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી છેલ્લા ૦૭ વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 26 ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમીએ સવારે ૦૮ કલાકે પંચાસર રોડ પરની જુદી-જુદી ૦૬ સોસાયટીમાં ભવ્ય રથયાત્રા સાથે મટકી ફોડ તથા રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments