Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના કેદારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

હળવદના કેદારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

હળવદ તાલુકાના કેદારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૨,૬૦૦ જપ્ત કરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે કેદારીયા ગામે શક્તિ માતાજીના મઢ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ઘનશ્યામ ભગાભાઈ પરસોંડા, ચોથા અખાભાઈ શિહોરા, ધીરૂ દેવશીભાઈ શિહોરા, યોગેશ ભાવુભાઈ શિહોરા, વાસુદેવ મેરૂભાઈ મજેઠીયા, કાનજી રઘાભાઈ થરેશા અને રઘુ અણદાભાઈ શિહોરા એમ સાત જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૩૨,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments