Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નાની માધાણી શેરીમાં જુગાર રમતા નવ ઝડપાયા

મોરબીની નાની માધાણી શેરીમાં જુગાર રમતા નવ ઝડપાયા

શહેરની નાની માધાણી શેરીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારીને ઝડપી અલીને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે નાની માધાણી શેરીમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા જયદીપ હરેશ બારડ, સાગર હરેશ બારડ, હરેશ હીરાભાઈ બારડ, નીખીલ રાજેશ સોલંકી, મહેશ હીરાભાઈ બારડ, ફેનિલ નીતિનભાઈ મોદી, સંદીપ બળવંત ચૌહાણ, હરપાલસિંહ દેવરાજસિંહ રાઠોડ અને અમિત મનુભાઈ તુવેર એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૬૮૮૦ જપ્ત કરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments