Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસંકટ નાં સમયે ફસાયેલ લોકો નિ વહારે બગથળા નકલંક મંદિર દ્વારા ૧૫૦૦...

સંકટ નાં સમયે ફસાયેલ લોકો નિ વહારે બગથળા નકલંક મંદિર દ્વારા ૧૫૦૦ ફૂડ પેકેટ નું વિતરણ.

ભારે વરસાદ નાં કારણે મોરબી અને માળિયા માં ઘણા બધા લોકો ફસાયેલ છે .તો આવા સમયે તેમને મદદ કરવી એ સૌ ની ફરજ છે.તો બગથળા નકલંક મંદિર નાં મહંત શ્રી પૂજ્ય દામજી ભગત અને મંદિર નાં ટ્રસ્ટી અને પ્રમુખ ને પણ સારો વિચાર આવ્યો અને અમલ મા મૂકી કે આવા કપરા સમયે આપની પવિત્ર,ફરજ છે કે આપણે પણ કૈક કરવું જોઈએ.સૌ સહમત થયા અને આજે ૧૫૦૦ ફૂડ પેકેટ બનાવવા નું ચાલુ છે.જેમના ફોટા આં સાથે સામેલ છે.અને બપોર પછી અસરગ્રસ્ત ને આપવા જવાના છે.ખરેખર નકલંક મંદિર નાં આં ઉમદા સેવા કાર્ય થી ચારે બાજુ થી ખૂબ જ અભિનંદન આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments