Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઉમા વિલેજ નજીક પાંચ જુગારી પકડાયા

મોરબીના ઉમા વિલેજ નજીક પાંચ જુગારી પકડાયા

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આરોપી કૌશીકભાઇ નયનભાઇ ધાનાણી, ચેતનભાઇ ભગવાનજીભાઇ પરમાર, વિરલભાઇ રમેશભાઇ વ્યાસ, રમીનગીરી ઉમેદગીરી બાવાજી અને અશોકભાઇ જેસાભાઇ વાઢેરને સીટી બી ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 32,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments