Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા જુના ઘાટીલા ગામે અમાસે લોકમેળો ભરાશે

માળીયા જુના ઘાટીલા ગામે અમાસે લોકમેળો ભરાશે

મોરબી : મોરબીમાં સતત વરસાદને લીધે જન્માષ્ટમીના તમામ મેળાઓ ધોવાય ગયા હતા અને મોટાભાગના મેળા રદ કરવામાં આવ્યા હતા. તેથી સ્ટોલ ધારકોને માથે ઓઢીને રોવનો વખત આવ્યો હતો. આથી હવે ઉઘાડ નીકળતા પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માળીયાના જુના ઘાટીલા ગામે આવેલ જય શ્રી દુધેશ્વર દાદાના મંદિરે તા.2ના રોજ અમાસના દિવસે પરંપરાગત લોકોમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં જનમેદની ઉમટી પડશે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments