Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દારૂના ચપલા સાથે એક ઝડપાયો

મોરબીમાં દારૂના ચપલા સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા સ્મશાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામેથી આરોપી ઇમરાનભાઇ ઉર્ફે ઇરાન નુરમામદભાઇ મોવર, રહે.વીસીપરા સ્મશાન રોડ, કેશવાનંદ બાપુના આશ્રમ સામે, કુલીનગર વાળાને વિદેશી દારૂના 3 ચપલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments