Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પિતાએ કામ ધંધો કરવા માટે ઠપકો આપતા પુત્રએ મોતને વહાલું કર્યું

મોરબીમાં પિતાએ કામ ધંધો કરવા માટે ઠપકો આપતા પુત્રએ મોતને વહાલું કર્યું

મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસિડેન્સીમાં રહેતા મુળ જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના વતની ધર્મેન્દ્રભાઈ કેશવજીભાઈ ઘેટિયા ઉ.30 નામના યુવાનને તેના પિતા કેશવજીભાઈએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા ધર્મેન્દ્રભાઈને લાગી આવતા ગત તા.25 ઓગસ્ટના રોજ મહેન્દ્રનગર ચોકડીએ આવેલ શિવાય પ્લાઝમા પોતાની જાતે જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી લેતા દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલમા ખસેડવામાં આવતા સારવાત દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments