Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રોયલ પાર્કમાં અમરનાથ જ્યોતિલિંગના દર્શન કરીને લોકો ધન્ય બન્યા

મોરબીના રોયલ પાર્કમાં અમરનાથ જ્યોતિલિંગના દર્શન કરીને લોકો ધન્ય બન્યા

મોરબી : મોરબીના રોયલ પાર્કમાં કિરણબેન હિતેન્દ્રભાઈ મારુ દ્વારા આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે અમરનાથ જ્યોયીલિંગના આહલાદક સ્વરૂપના દર્શનનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું.તેમના દ્વારા છેલ્લા 7 વર્ષથી શ્રાવણી અમાસના દિવસે અમરનાથ જ્યોયીલિંગના આહલાદક સ્વરૂપના દર્શનનું અદભુત કરાઈ છે આજે પણ આ આયોજનથી આસપાસના તમામ લોકો અમરનાથ જ્યોતિલિંગના સાક્ષાત દર્શન કર્યાની અનુભૂતિ કરી હતી અને ભક્તિભાવથી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments