Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયાના વધારવા ગામે અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો

માળીયાના વધારવા ગામે અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામે જ્યેન્દ્રસિંહ ભથુભા જાડેજાના ખેતરમાંથી અંદાજે 30થી 35 વર્ષના ઉંમરના અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે માળીયા પોલીસે અજાણ્યા વ્યક્તિના વાલી વારસોની શોધખોળ શરૂ કરી બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments