Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક રસ્તો ઓળગતા યુવાનનું કારની ઠોકરે મોત

મોરબી નજીક રસ્તો ઓળગતા યુવાનનું કારની ઠોકરે મોત

મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર સાદુળકા ગામની સીમમાં હોટલ રામદેવ પાસે બાઈક ઉપર રસ્તો ક્રોસ કરી રહેલા ફરિયાદી કમલભાઈ રામાભાઈ બૂંદેલા રહે. લક્ષ્મીનગર ગામની સિમ, મૂળ રહે. મધ્યપ્રદેશ અને તેમના મિત્ર શેરુંભાઈને જીજે – 36 – એફ – 4709 નંબરની કારના ચાલકે હડફેટે લેતા શેરુભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે કાર નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments