Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : રવાપર નિવાસી પુષ્પાબેન કાસુન્દ્રાનું અવસાન

મોરબી : રવાપર નિવાસી પુષ્પાબેન કાસુન્દ્રાનું અવસાન

મોરબી : રવાપર નિવાસી પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા (ઉં.વ. 53) તે ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા (પૂર્વ સરપંચ, રવાપર)ના પત્ની, ગં.સ્વ. કાંતાબેન વસ્તાભાઈ કાસુન્દ્રાના પુત્રવધુ, ગૌરવભાઈ કાસુન્દ્રા, ચિરાગભાઈ કાસુન્દ્રા, પ્રાર્થવીબેન સાવનકુમાર ભાડજા, ધ્રીવીબેન અર્જુનકુમાર આદ્રોજાના માતા, ભાવિકાબેન ગૌરવભાઈ કાસુન્દ્રા, ધારાબેન ચિરાગભાઈ કાસુન્દ્રા, સાવનકુમાર જગદીશભાઈ ભાડજા, અર્જુનકુમાર કાંતિભાઈ આદ્રોજાના સાસુ, કંચનબેન હસમુખભાઈ કાસુન્દ્રાના દેરાણીનું તારીખ 2-9-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-9-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments