Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં વીજશોકથી યુવાનનું મોત

વાંકાનેરમાં વીજશોકથી યુવાનનું મોત

મોરબી : વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામે રહેતા અને વ્યાપાર કરતા અશ્વિનભાઈ લાલજીભાઈ માલકીયા ઉ.26 નામના વેપારી પોતાની દુકાને હતા ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments