Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

વાંકાનેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

મોરબી : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના ઝાપા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા આરોપી મુસ્તુફા રસુલભાઈ મરડીયા, સોયબ રસુલભાઈ વડાવીયા, રોહિત પાંચાભાઈ બારૈયા, કિશન ધનજીભાઈ ધરજીયા, નિલેશભાઈ બાબુભાઇ સોલંકી અને રવિ ગોબરભાઈ સોલંકીને રોકડા રૂપિયા 14,720 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments