Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પોલીસે શિક્ષક દિવસની ઉજવણી:શિક્ષકોને મોમેન્ટો -શાલ આપી આભાર વ્યક્ત કર્યો

મોરબી જિલ્લા પોલીસે શિક્ષક દિવસની ઉજવણી:શિક્ષકોને મોમેન્ટો -શાલ આપી આભાર વ્યક્ત કર્યો

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને દેશના ભાવિનું નિર્માણ કરતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા શિક્ષક દિનની ઉજવણી સંદર્ભે મોરબી જિલ્લાની અલગ-અલગ શાળા અને કોલેજોની મુલાકાત કરી શિક્ષકોને મોમેન્ટો-શાલ આપી આભાર વ્યક્ત કરી ઉજવણી કરવામાં આવેલ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments