Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારામાં મકાનમાંથી 110 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

ટંકારામાં મકાનમાંથી 110 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : ટંકારા પોલીસે નગરનાકા વિસ્તારમાં રહેતા આરોપી સિકંદર રફીકભાઈ ભાણુંના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાંથી જુદી – જુદી બ્રાન્ડની 110 બોટલ કિંમત રૂપિયા 37,400 મળી આવતા પોલીસે આરોપી સિકંદરને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments