Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર નજીક વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર નજીક વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબી : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ કારખાના પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાના કારણે અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનું મોત નીપજયું હતું જેથી આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments