Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક કેનાલમાં ડૂબી જતાં યુવકનું કરુણ મોત

મોરબી નજીક કેનાલમાં ડૂબી જતાં યુવકનું કરુણ મોત

મોરબી : મોરબી નજીક કેનાલમાં ડૂબી જતાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લાલપર ગામની સીમમા વોલીસ સિરામિક નામના કારખાનામાં કામ કરતા ગોકુલસિંહ શંકરસિંહ ઉ.વ. 24 નામનો યુવાનનું કોઈ કારણોસર કેનાલમાં ડૂબી જતાં મોત નીપજતા તેના પરિવારમાં અરેરાટી મચ8 ગઈ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments