Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બે PI ની અલગ અલગ પોલીસ મથકમાં નિમણુક કરવામાં આવી.

મોરબીના બે PI ની અલગ અલગ પોલીસ મથકમાં નિમણુક કરવામાં આવી.

મોરબી:મોરબીના બે PI ની અલગ અલગ પોલીસ મથકમાં નિમણુક કરવામાં આવી.જેમાં આર.સી. ગોહિલની માળિયા મી. પોલીસ મથક ખાતે ઇન્ચાર્જ પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ટંકારા પોલીસ મથક ખાતે વાઈ.કે.ગોહિલની ઇન્ચાર્જ પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments