Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગૂંગણ ગામે તરુણનું નદીમાં ડૂબી જતા કરુણ મોત

મોરબીના ગૂંગણ ગામે તરુણનું નદીમાં ડૂબી જતા કરુણ મોત

મોરબી : મોરબી તાલુકાના ગૂંગણ ગામેં રહેતા 14 વર્ષીય સંજય ધોળીયાભાઈ ભુરિયા નામના તરુણનું મચ્છુ નદીમાં ડૂબી જતાં તેનું કરુણ મોત નિપજતા આ હતભાગી તરુણના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments