Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ટ્રકમાંથી બેટરી ચોરો કરનાર એક ઝડપાયો

મોરબીમાં ટ્રકમાંથી બેટરી ચોરો કરનાર એક ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી ટીમે જેતપર પાવડીયારી કેનાલ નજીક આવેલ કિશન પ્લસ મિનરલ્સ માટીના કારખાનામા પાર્ક કરેલ ટ્રકમાંથી બેટરી ચોરીનો બનાવ બનતા બેટરી ચોરનાર આરોપી પવન કરનસિંગ પુરબીયા રહે.ઓરેકોન સિરામિક, લખધીરપુર રોડ, મોરબી, મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાને ચોરાઉ ચાર બેટરી કિંમત રૂપિયા 6000 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments