Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જુના બસ્ટેન્ડ પાસે ગટરના ઉકેલના પ્રશ્ર્ન બદલ ચીફ ઓફીસર નો આભાર...

મોરબીના જુના બસ્ટેન્ડ પાસે ગટરના ઉકેલના પ્રશ્ર્ન બદલ ચીફ ઓફીસર નો આભાર માનતા કોંગ્રેસ અગ્રણીઓ

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ જે ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી ભરવાના પ્રશ્ને વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ત્યારે હાલ આ પ્રશ્ને ઉકેલ આવ્યો છે. ત્યારે આ દરમ્યાન વેપારીઓ અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના લોકો દ્વારા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાનું પુષ્પ ગુચ્છ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, જુના બસ સ્ટેન્ડ પાછળ જે ભૂગર્ભ ગટર છે તેમા વરસાદી પાણી ભરાવાને પ્રશ્ને 3 વર્ષથી સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે જે અંગે વારંવાર રજુઆત કરવામાં આવતી હતી. ત્યારે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા દ્વારા માત્ર ત્રણ દિવસમાં ઉકેલ લાવવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments