Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશાબાશ મોરબી પોલીસ : બાઇક ચોરીની ફરિયાદની ગણતરી ની કલાકોમાં આરોપીને ઝડપી...

શાબાશ મોરબી પોલીસ : બાઇક ચોરીની ફરિયાદની ગણતરી ની કલાકોમાં આરોપીને ઝડપી લેવાયો

મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે ભુદેવ પાન નજીક પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ બાઈક લઈને નીકળેલા આરોપી અશોક ગાંડુભાઈ ઉઘરેજા રહે.નવા વઘાસિયા તા.વાંકાનેરને ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા આરોપીએ આ બાઈક ચોરીનું હોવાનું અને અન્ય બે બાઈક પણ કાઢી આપતા એલસીબી ટીમે રફાળેશ્વર અને મકનસર ગામેથી ચોરાયેલ બે બાઈક સહિત કુલ ત્રણ બાઈક કબ્જે કરી 65 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments