Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બે વરલી ભક્ત ઝડપાયા

મોરબીમાં બે વરલી ભક્ત ઝડપાયા

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે શિવમ હોસ્પિટલ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી વિમલભાઈ વલ્લભદાસ વાગડીયા રહે.ભવાની ચોક મોરબી વાળાને રોકડા રૂપિયા 2140 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જેતપર ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી રફીક હસનભાઈ કટિયા રહે.કાંતિનગર મોરબી વાળાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડ રૂપિયા 410 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments