Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિદેશી દારૂની 149 બોટલ સાથે એક ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂની 149 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે હરિપર કેરાળા ગામની સીમમાં કમ્ફર્ટ ચેયર નામના કારખાનામાં મજૂરની ઓરડીમાં દરોડો પાડી રાજસ્થાનના વતની આરોપી કલારામ ઉર્ફે કૈલાસ હંસારામ દયા ઉ.19 નામના શખ્સને વિદેશી દારૂની 149 બોટલ કિંમત રૂપિયા 94140 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments