Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે યુવાનનું મોત

મોરબી નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ખાતે આવેલ ઇટાલસ સિરામિક કારખાનામાં ટાઇલ્સ લગાવવાનું કામ કરી બાઈક ઉપર વાવડી ગામે ઘેર પરત આવી રહેલા હર્ષદભાઈ છગનભાઇ ટાકને ઉંચી માંડલ નજીક અજાણ્યા ટ્રક ટ્રેઇલર ચાલકે પાછળથી હડફેટે લઈ અકસ્માત સર્જી ગંભીર ઇજાઓ પહોંચાડતા સ્થળ ઉપર જ હર્ષદભાઈનું મૃત્યુ નીપજતા તેમના ભાઈ નિખિલભાઈએ અકસ્માત સર્જી નાસી ગયેલ ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments