Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રાફિકને કિલયર કરાવતા મોરબી જીલ્લા ટ્રાફિક...

મોરબીમાં બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રાફિકને કિલયર કરાવતા મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ

મોરબી : મોરબી વાકાનેર નેશનલ હાઈ વે પર રફાળેશ્વર પાસે બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી..આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પણ મોરબી વાંકાનેર હાઈ વે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.જો કે આ અકસ્માતની ટ્રાકીક પોલીસના પી આઈ કે.એમ.છાસિયા સહિતની ટીમને જાણ થતા ટ્રાફિક સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇને જ્યા ટ્રાફિક થયો હતો.ત્યાં ક્લીયર કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments