Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં અપશબ્દો બોલવાના પ્રશ્ને નાનાભાઈએ મોટાભાઈ અને ભત્રીજાને છરી મારી

મોરબીમાં અપશબ્દો બોલવાના પ્રશ્ને નાનાભાઈએ મોટાભાઈ અને ભત્રીજાને છરી મારી

મોરબી : મોરબીના સાંઆકાંઠે આવેલ ત્રાજપર ગામે ભત્રીજાને ગાળો આપનાર કાકાને સમજાવવા જતા ઉશ્કેરાઈ ગયેલા કાકાએ ભત્રીજાને તેમજ ભાઈને છરીના ઘા મારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ પારિવારિક ઝઘડામાં મૂળમાં ભયુભાગના મકાનની બાબત કારણભૂત છે.

મોરબીના ત્રાજપર ગામે રહેતા રંજનબેન ભરતભાઇ ડાભીએ આરોપી એવા તેમના દિયર જગદીશભાઈ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી કે, રંજનબેનના પુત્રને આરોપીએ ગાળો આપતા રંજનબેનના પતિ સમજાવવા જતા આરોપી જગદીશભાઇએ ભરતભાઈને તેમજ તેમના પુત્ર ને છરીના ઘા ઝીકી દીધા હતા. આ બનાવમાં ભયુભાગના મકનનો ઝઘડો પણ કારણભૂત હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments