Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર નજીક અજાણ્યા પુરુષની લાશ મળી

વાંકાનેર નજીક અજાણ્યા પુરુષની લાશ મળી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં ઓઢ નામે ઓળખાતા ચેકડેમમાં અંદાજે 35 થી 40 વર્ષની ઉંમરના યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા સરધારકા ગામના સરપંચ મહેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃતક અજાણ્યા યુવાનના વાલી વારસોની શોધખોળ શરૂ કરી અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments