Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવા હાઉસિંગ બોર્ડમાં આજે રાત્રે દયાભાભી રંગત જમાવશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડમાં આજે રાત્રે દયાભાભી રંગત જમાવશે

મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ ના છેલ્લા દિવસે આજે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્યની મોજ સાથે રાસ ગરબા રમઝટ બોલાવશે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્યની રમઝટ સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજ્જુ દયાભાભીના હાસ્ય શોને નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments