Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ શહેર ભાજપ મહિલા મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક થતાં લાખ લાખ અભિનંદન

હળવદ શહેર ભાજપ મહિલા મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક થતાં લાખ લાખ અભિનંદન

(મયુર રાવલ,હળવદ)

ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરતા એવા હળવદના મીનાબેન કિશોરભાઈ પરમાર મોરબી જિલ્લાના હળવદ શહેર ભાજપ મહિલા મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ લાખ લાખ અભિનંદન આપ શ્રી દિવસે દિવસે રાજકીય ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments