Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની સબજેલમાં નવા જેલરની નિમણૂક

મોરબીની સબજેલમાં નવા જેલરની નિમણૂક

મોરબી ; આજ રોજ મોરબી સબ જેલના ઈચા.જેલર પી.એમ.ચાવડાની બઢતી સાથે સુરત સેન્ટ્રલ જેલ, વી.એમ.ચાવડાને બઢતી સાથે ભરૂચ જિલ્લા જેલ તેમજ અતુલભાઈ હાલપરાનાને બઢતી સાથે મોરબી સબ જેલ ખાતે જેલરનુ પ્રમોશન મળતા મોરબી સબ જેલના સ્ટાફ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments