Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaદેવ સોલ્ટ દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

દેવ સોલ્ટ દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

માળીયા (મી)- માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસપીટલ ના સયુંકત ઉપક્રમે મોરબી જીલ્લાના, માળિયા (મી) તાલુકાના બગસરા ગામે તા. ૨૨.૦૯.૨૦૨૪ ના રોજ (રવિવાર) એ ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે. તો સર્વે ગ્રામજનો તથા આજુબાજુના ગામોને આ આયોજિત મેગા કેમ્પનો લાભ લેવા નમ્ર વિનંતી છે. આ મેગા મેડીકલ કેમ્પમાં અલગ અલગ ૭ રોગોના નિષ્ણાંત ડોકટરો તેની સેવા આપશે અને ફ્રી માં પરામર્શ કરી દર્દીઓને નિ:શુલ્ક દવા આપવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments