Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiABVP મોરબી દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

ABVP મોરબી દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત કંડલા બાયપાસ હાઈવે પર મનહર મીરર પાસે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં ચા-પાણી, શરબત, આરામ માટેની સુવિધા, મેડિકલ, મોબાઇલ ચાર્જર જેવી સુવિધા આપવામાં આવશે. ABVP મોરબી દ્વારા માતાના મઢ ચાલીને જતાં પદયાત્રિકોને આ સેવા કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments