Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ટંકારામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી : ટંકારા શહેરના ગાયત્રીનગર પાછળ આવેલ દેવીપૂજક વાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી રફિકભાઈ ઉર્ફે હરીયો આદમભાઈ સોહરવદી, હાજીશા હુસેનસા સોહરવદી, રફિકભાઈ ગફારભાઈ કાસમાણી, અવેસભાઇ આદમભાઈ અબ્રાણી અને ઈમ્તિયાજભાઇ ઉર્ફે ઈનો અલીભાઈ મકવાણાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,800 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments